Posts

પુસ્તક સમીક્ષા

પુસ્તક સમીક્ષા બાહ્ય સમીક્ષા   ૧) મુખપૃષ્ઠ:-                      આ પુસ્તકના મુખપૃષ્ઠ પર પુસ્તકનું નામ" મોર્ડન માન્યતાઓ" લાલ અક્ષર થી લખાયેલ છે તેની નીચે લંબચોરસ ખાનામાં "જેને સત્ય માની લેવું ફેશન માં છે" એવું લખ્યું છે. ત્યારબાદ એની નીચે લેખકનું નામ મુકેશ મોદી લખાયેલું છે. પુસ્તકના ચારેય ખૂણાઓ પર અલગ અલગ માન્યતાઓ લખાયેલ છે બીજા ખૂણા પર માનસિક માન્યતાઓ, ત્રીજા ખૂણા પર રાજકીય માન્યતાઓ અને ચૌથા ખૂણા પર આધ્યાત્મિક માન્યતાઓ લખાયેલ છે. આ બધું કાર્બનની રંગના પેન્ટની ડિઝાઇનમાં દર્શાવવામાં આવેલ છે. ૨) પુસ્તકનુ નામ -   મોર્ડન માન્યતાઓ                              જેને સત્ય માની લેવુ ફેશનમાં છે        આપેલ પુસ્તકનું નામ મોર્ડન માન્યતાઓ જેને સત્ય માની લેવું ફેશનમાં છે ૩) લેખકનુ નામ - મુકેશ મોદી  ૪) પ્રકાશકનુ નામ - ભગતભાઈ ભુરલાલભાઈ ૫) આવૃત્તિ- પ્રથમ આવૃતિ, જૂન ૨૦૧૨ ૬) પ્રાપ્તિ સ્થાન- આર. આર. એન્ડ કંપની પ્રા. લિ. 1- ૧૧૦/ પ્રિન્સેસ સ્...